ડાયાબિટીસ (મધુપ્રમેહ) એટલે શું?લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય તેને ડાયાબિટીસ કહેવાય છે. સામાન્ય રીતે લોહીમાં રહેલી સુગર કોષોને શક્તિ પહોંચાડવાનું કામ કરે છે. પરંતુ ડાયાબિટીસના કારણે આ પ્રક્રિયા બરાબર થઈ શકતી નથી. જેને લઈને અંગોને નુકસાન પહોચે છે. અને યોગ્ય પ્રમાણમાં લોહી પહોંચી શકતું નથી.
આમ તો મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનો રોગ પ્રાચીન સમયથી જાણીતો છે. આયુર્વેદમાં મધુપ્રમેહ એટલે કે મીઠી પેશાબનો રોગ વર્ણવેલ છે. આયુર્વેદમાં મધુપ્રમેહના લક્ષણોમાં મીઠો પેશાબ, અશક્તિ, ગુમડા, ગેંગ્રીન (શરીરનો કોઇ ભાગ સડી જો અને મૃત થઇ જવો) અને ઘેન ગણાવવામાં આવ્યા છે. લોહીમાં ગ્લુકોઝ (સુગર અથવા સાકર) નું પ્રમાણ વધી જવું અને પેશાબમાં ગ્લુકોઝ વહી જવો એ ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ છે.
Bạn đang xem: ડાયાબિટીસ શું છે? કંટ્રોલ કરવા માટે શું કરવું?
ડાયાબિટીસનું જોખમ ઘટાડવા ત્રણ પગલાં લો1. ડાયાબિટીસ છે કે નહિ એ જાણવા લોહીની તપાસ કરાવો.2. પૌષ્ટિક ખોરાક લો.3. કસરત કરો.
કંટ્રોલ કરવા માટે શું કરવું?
-
Xem thêm : World TB Day : टीबी के उपचार को सफल बना सकती है सही डाइट, एक्सपर्ट बता रहे हैं क्या खाना है
સ્વાસ્થયને નુકસાન ન થાય તે પ્રકારનો ખોરાક લેવો.
-
તાજાં ફળો, શાકભાજી, દાળ, કઠોળ અને આખા ધાન્ય વધારે લેવાં.
-
ખોરાકમાં રેસાવાળા ફળ, શાક વધારે લેવાં, ફણગાવેલાં કઠોળ વધારે લેવા.દાળ, શાક, કઠોળમાં ખાંડ- ગોળ ન નાખવાં.
-
લગ્નના રિસેપ્શન કે પાર્ટીમાં બને ત્યાં સુધી બાફેલાં ફરસાણ જેવા કે ઢોકળા, ખાંડવી, ઇડલી વગેરે ખાવાં.
-
Xem thêm : क्या थायराइड में दूध पीना चाहिए? जानें एक्सपर्ट की राय
આઇસક્રીમ કે ડેઝર્ટ એકલા ખાવાને બદલે કોઇની સાથે વહેંચીને ખાવા.
-
જમવાનું શરૂ કરતા પહેલા થોડું સલાડ ખાઇ લેવું અથવા એક ગ્લાસ છાશ પીવી.
-
ધીરે-ધીરે જમવું કારણ કે જઠરમાંથી પેટ ભરાઇ ગયાનું સિગ્નલ મગજ સુધી પહોંચતાં સમય લાગે છે.
-
નિયમિતપણે ભોજન લેવું. કામને લીધે મોડેથી અને ભરપેટ ન જમવું.
Nguồn: https://nanocms.in
Danh mục: चिकित्सा
This post was last modified on November 28, 2024 12:49 am